07 સપ્ટેમ્બર 2023

પીરિયડ્સ એ એક સામાન્ય પ્રક્રિયા છે

સામાન્ય રીતે, જો પીરિયડ્સ મિસ થાય, તો તેનું કારણ પ્રેગ્નન્સી માનવામાં આવે છે

પરંતુ પીરિયડ્સ મિસ થવા પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે

પીરિયડ્સ મિસ થવાથી સ્ત્રીઓની ચિંતા ચોક્કસ વધે છે, પરંતુ પીરિયડ્સ સ્કીપ થવાના ઘણા કારણો છે

અચાનક વજનમાં વધારો અથવા ઘટાડો હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે

તમે વધારે ટેન્શન લો છો, તો તેની સીધી અસર હોર્મોન્સ પર થાય છે

લોહીમાં સ્ટ્રેસ હોર્મોન વધી જાય તો તેની અસર મહિલાઓના પીરિયડ સાઈકલ પર પડે છે

જો કોઈ મહિલા જીમમાં વધુ પડતી કસરત કરે છે અને એનર્જી ગુમાવે છે તો શરીર નબળું પડી જાય છે

શરીરમાં નબળાઈ પીરિયડ્સને અસર કરે છે જેથી તે મોડા આવે છે અથવા મિસ થાય છે

જો અંડાશયમાં સિસ્ટ હોય તો પણ તેની પીરિયડ્સ પર અસર જોવા મળે છે

આ તમામ બાબતો તપાસવા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

પીરિયડ્સ મિસ થાય તો તે થાઇરોઇડના પ્રારંભિક લક્ષણોમાંનું એક માનવમાં આવે છે

જો તમારી જીવનશૈલી ખરાબ હોય અને તમે ઓછા એક્ટિવ હોવ તો પણ પીરિયડ્સ મિસ થવાની શક્યતા છે

તમે પણ તમન્ના ભાટિયાના ઇન્ટેન્સ લુક જોઈને કહેશો વાહ