PKL ઈતિહાસમાં આ ટીમો સતત જીતી છે કબડ્ડી મેચ, જુઓ લિસ્ટ

04 Dec 2023

Pic credit - pkl

1. યુ મુમ્બા ટીમ ત્રીજી સિઝનમાં સતત 11 મેચ જીતી હતી

Pic credit - pkl

2.  દબંગ દિલ્હીની ટીમ આઠમી-નવમી સિઝનમાં સતત 9 મેચ જીતી હતી

Pic credit - pkl

3. સિઝન 2માં યૂ મુમ્બા ટીમે સતત 8 મેચમાં જીત મેળવી હતી

Pic credit - pkl

4. ગુજરાત જાયન્ટસની ટીમે સિઝન 5માં સતત 7 મેચ જીતી હતી

Pic credit - pkl

5. જયપુર પિંક પૈંથર્સની ટીમ સિઝન 1માં સતત 7 મેચ જીતી હતી

Pic credit - pkl

6. ગુજરાત જાયન્ટ્સની ટીમ સિઝન 6માં સતત 7 મેચ જીતી હતી

Pic credit - pkl

7. પટના પાઈરેટ્સની ટીમે સિઝન 3-4માં સતત 7 મેચમાં જીત મેળવી હતી

Pic credit - pkl

8. બંગાલ વોરિયર્સે સિઝન 7માં સતત 7 મેચ પોતાને નામે કરી હતી

Pic credit - pkl

9. સિઝન 8માં પટના પાઈરેટ્સની ટીમે સતત 7 મેચ જીતી હતી

Pic credit - pkl

રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત