13 ફેબ્રુઆરી 2024

T20 મેચમાં  નેપાળની રેકોર્ડ બ્રેક જીત

Pic Credit - ACC cricket

એશિયન ક્રિકેટ કાઉન્સિલ વિમેન્સ પ્રીમિયર કપમાં  થયો કમાલ

નેપાળ અને માલદીવની મહિલા ટીમો વચ્ચે  યોજાયો હતો મુકાબલો

Pic Credit - ACC cricket

નેપાળની ટીમે  માલદીવની ટીમને  214 રને હરાવ્યું

Pic Credit - ACC cricket

T20 મેચમાં  નેપાળેમાલદીવ સામે  227 રન ફટકાર્યા

Pic Credit - ACC cricket

228ના ટાર્ગેટ સામે  માલદીવની ટીમ માત્ર  13 રનમાં ઓલઆઉટ

Pic Credit - ACC cricket

માલદીવની 6 ખેલાડીઓ  શૂન્ય પર થઈ આઉટ

Pic Credit - ACC cricket

માલદીવની ટીમે બોલિંગમાં એકસ્ટ્રા 16 રન આપ્યા  બેટિંગમાં માત્ર 13 રન બનાવ્યા

Pic Credit - ACC cricket

નેપાળની રૂબિના છેત્રીએ  સદી ફટકારી  ત્રણ વિકેટ લીધી

Pic Credit - ACC cricket

T20 વર્લ્ડ કપ રમવા માટે સંજુ સેમસને શરૂ કર્યું આ કામ, જાણીને ચોંકી જશો!