12 ફેબ્રુઆરી 2024

સંજુ સેમસને  T20 વર્લ્ડ કપમાં રમવું છે

Pic Credit - BCCI cricket

સંજુ સેમસન હાલ  રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે

Pic Credit - BCCI cricket

સંજુ સેમસન રણજી ટ્રોફીમાં કેરળની ટીમનો કપ્તાન

Pic Credit - BCCI cricket

T20 વર્લ્ડ કપમાં  ટીમ ઈન્ડિયા તરફથી રમવું  સંજુ સેમસનનું સપનું

Pic Credit - BCCI cricket

T20 વર્લ્ડ કપ રમવા માટે  સંજુ સેમસને તૈયારી શરૂ કરી

Pic Credit - BCCI cricket

સંજુ સેમસને બોલિંગની પ્રેક્ટિસ પણ શરૂ કરી

Pic Credit - BCCI cricket

બંગાળ સામે રણજી મેચમાં સંજુ સેમસને બોલિંગ કરી

Pic Credit - BCCI cricket

સંજુ સેમસને તેની  એક ઓવરમાં 11 રન આપ્યા

Pic Credit - BCCI cricket

સંજુ સેમસને IPLમાં રાજસ્થાન તરફથી રમશે, ટીમની કપ્તાની પણ કરશે

અન્ડર 19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વાર ફાઈનલમાં હારનાર ટીમોમાં ભારત ટોપ પર