12 ફેબ્રુઆરી 2024

રાજકોટમાં આ ખાસ હોટલમાં રોકાઈ  ટીમ ઈન્ડિયા

રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે યોજાશે ટેસ્ટ મેચ

Pic Credit - BCCI cricket 

ટેસ્ટ મેચ રમવા  ટીમ ઈન્ડિયા પહોંચી  રાજકોટ

Pic Credit - BCCI cricket 

રાજકોટમાં ટીમ ઈન્ડિયા સયાજી હોટલમાં રોકાઈ

Pic Credit - Sayaji Hotel 

કેપ્ટન રોહિત શર્માને  મળ્યો સૌથી મોંઘો રૂમ

Pic Credit - BCCI cricket 

કેએલ રાહુલને  પણ મળ્યો  આલીશાન રૂમ

Pic Credit - BCCI cricket 

પરંપરાગત ડિઝાઈનથી  સજ્જ રૂમ સયાજી હોટલનું મુખ્ય આકર્ષણ

Pic Credit - Sayaji Hotel 

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ 10 દિવસ સયાજી હોટલમાં રોકશે

Pic Credit - Sayaji Hotel 

રોહિતના આલિશ રૂમનું એક દિવસનું ભાડું 17 હજારથી વધુ

Pic Credit - BCCI cricket 

10 કરોડના મકાનમાં રહે છે રવીન્દ્ર જાડેજા, ઘોડા પાછળ ખર્ચે છે લાખો રૂપિયા