09 ફેબ્રુઆરી 2024

રવીન્દ્ર જાડેજાનો  પિતા સાથે વિવાદ!

રવીન્દ્ર જાડેજાના પિતાના એક ઈન્ટરવ્યુ બાદ વિવાદ વકર્યો

Pic Credit - BCCI cricket 

ઈન્ટરવ્યુમાં જાડેજાના  પિતાએ કહ્યું-  રવીન્દ્ર સાથે વાતો નથી થતી

Pic Credit - BCCI cricket 

રવીન્દ્ર જાડેજાએ  ઈન્ટરવ્યુમાં જણાવેલ વાતોને વાહિયાત ગણાવી

Pic Credit - BCCI cricket 

ઈન્ટરવ્યુ વિવાદ બાદ  રવીન્દ્ર જાડેજા અચાનક ટ્રેન્ડિંગમાં આવી ગયો

Pic Credit - BCCI cricket 

ઈજાના કારણે રવીન્દ્ર જાડેજા હાલ ટીમ ઈન્ડિયામાંથી  છે બહાર

Pic Credit - BCCI cricket 

રવીન્દ્ર જાડેજા  જીવે છે  રોયલ લાઈફ

Pic Credit - BCCI cricket 

જામનગરમાં રવીન્દ્ર જાડેજાનું 10 કરોડનું આલીશાન ઘર

Pic Credit - BCCI cricket 

જાડેજાને ઘોડેસવારીનો શૌખ ઘોડા પાછળ લાખો રૂપિયાનો કરે છે ખર્ચ

Pic Credit - BCCI cricket 

જો વિરાટ કોહલીની પુમા સાથેની ડીલ તૂટી ગઈ હોત તો આટલા કરોડનું નુકસાન થાત