16 ઓકટોબર 2023

3800 km સફર કરી ટીમ ઈન્ડિયા પુણે પહોંચી 

Pic Credit - BCCI Cricket

Pic Credit - BCCI Cricket

19 ઓકટોબર ગુરુવારે  પુણેમાં બાંગ્લાદેશ સામે ભારતનો મુકાબલો

Pic Credit - BCCI Cricket

3800 કિલોમીટરની સફર કરી ખેલાડીઓ પહોંચ્યા પુણે

Pic Credit - BCCI Cricket

પહેલી મેચ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી

Pic Credit - BCCI Cricket

બીજી મેચ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે  યોજાઈ હતી

Pic Credit - BCCI Cricket

ત્રીજી મેચ અમદાવાદમાં પાકિસ્તાન સામે રમી

Pic Credit - BCCI Cricket

ચેન્નાઈથી દિલ્હી  2200 કિલોમીટરનું  અંતર કાપ્યું

Pic Credit - BCCI Cricket

દિલ્હીથી અમદાવાદ  950 કિલોમીટર ટ્રાવેલ કર્યું 

Pic Credit - BCCI Cricket

અમદાવાદથી પુણે 650 કિલોમીટરની સફર કરી હતી

ODI વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન પર બાદશાહત કાયમ, આઠમી વાર હરાવ્યું