15 ઓકટોબર 2023

ODI વર્લ્ડ કપમાં  ભારતે પાકિસ્તાનને  આઠમી વાર હરાવ્યું

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

1992 વર્લ્ડ કપમાં  ભારતે પાકિસ્તાનને  43 રને હરાવ્યું હતું

Pic Credit - ICC Cricket

1996 વિશ્વ કપમાં  ભારત સામે પાકિસ્તાન  39 રને હાર્યું

Pic Credit - ICC Cricket

વર્લ્ડ કપ 1999માં  પાકિસ્તાન સામે ભારત  47 રને જીત્યું

Pic Credit - ICC Cricket

2003 વર્લ્ડ કપમાં  ભારતે પાકિસ્તાનને  6 વિકેટે હરાવ્યું હતું

Pic Credit - ICC Cricket

ODI વર્લ્ડ કપ 2011ની સેમીફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 29 રને હરાવ્યું

Pic Credit - ICC Cricket

2015 વિશ્વ કપમાં  પાકિસ્તાન સામે ભારતે  76 રને જીત મેળવી હતી

Pic Credit - ICC Cricket

પાકિસ્તાન સામે  2019 વર્લ્ડ કપમાં  ભારત 89 રનથી જીત્યું હતું

Pic Credit - ICC Cricket

ODI વર્લ્ડ કપ 2023માં  ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને  7 વિકેટે હરાવ્યું  

IND vs PAK : અમદાવાદમાં પહેલા બેટિંગ કે બોલિંગ ? રેકોર્ડથી જાણો ટીમ ઈન્ડિયાએ શું કરવું જોઈએ ?