17 સપ્ટેમ્બર 2023

એશિયા કપ જીતવા પર PM મોદીએ પાઠવી શુભકામના 

એશિયા કપ ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું

ટીમ ઈન્ડિયા આઠમી વાર એશિયા કપમાં ચેમ્પિયન

આજે PM મોદીનો 73મો જન્મદિવસ

PM મોદીના જન્મદિવસ પર ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન

ભારતની જીત પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

PM મોદીએ કહ્યું-  ઘણું સારું રમી ટીમ ઈન્ડિયા

PM મોદીએ ટ્વિટ કરી આપી શુભકામના

પાંચ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા જીત્યું એશિયા કપ ટાઈટલ

એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સૌથી સફળ ટીમ બનવાની જંગ જામશે