ભારતે 7 વખત જીત્યો છે એશિયા કપનો ખિતાબ

16 સપ્ટેમ્બર 2023

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

ટીમ ઈન્ડિયાએ 6 વખત ODI ફોર્મેટમાં એશિયા કપ જીત્યો

Pic Credit - ICC Cricket

ભારત એક વખત T-20માં એશિયા કપ ચેમ્પિયન બન્યું

Pic Credit - ICC Cricket

શ્રીલંકાએ 6 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો

Pic Credit - ICC Cricket

પાકિસ્તાન માત્ર 2 વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું

Pic Credit - ICC Cricket

ભારતે 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018માં ખિતાબ જીત્યો

Pic Credit - ICC Cricket

ટીમ ઈન્ડિયા છેલ્લા પાંચ વર્ષથી એશિયા કપ જીતી શકી નથી

Pic Credit - ICC Cricket

2022માં યોજાયેલ એશિયા કપ શ્રીલંકાએ જીત્યો હતો

Pic Credit - ICC Cricket

એશિયા કપ 2023 ફાઈનલમાં ભારત-શ્રીલંકાની થશે ટક્કર

વિરાટ-સ્મિથ-બાબર સહિત ધુરંધરો બન્યા 20 વર્ષીય ખેલાડીનો શિકાર