રોહિત શર્માની કેપ્ટનશીપમાં તૂટયા 5 મોટા રેકોર્ડ 

બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રીકાને હરાવીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ 

ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર  107 ઓવરની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ રમાઈ

7 વિકેટથી જીત બાદ રોહિત એન્ડ કંપનીએ 5 મોટા રેકોર્ડ બનાવ્યા 

કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 642 બોલમાં જીત મેળવી, આ ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં જીતવામાં આવેલી ટેસ્ટ મેચ છે

કેપટાઉન ટેસ્ટમાં સરેરાશ 20 બોલ પર એક વિકેટ પડી 

31 વર્ષમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાએ કેપટાઉનમાં જીત મેળવી 

રોહિત શર્મા કેપટાઉનના મેદાન પર ટેસ્ટ મેચ જીતનાર પહેલો એશિયન કેપ્ટન બન્યો છે

સાઉથ આફ્રીકામાં પહેલીવાર કોઈ ભારતીય પ્લેયર 'બુમરાહ' પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો

0000000000, ક્રિકેટમાં બની અનોખી ઘટના, એક સાથે 10 પ્લેયર્સ ઝીરો પર આઉટ