0000000000, ક્રિકેટમાં બની અનોખી ઘટના, એક સાથે 10 પ્લેયર્સ ઝીરો પર આઉટ

2024ની શરુઆતની 2 મેચમાં બોલર્સે કહેર મચાવ્યો   

3 જાન્યુઆરીના દિવસે 4 ટીમ મેદાનમાં ઉતરી હતી, જેમાં 10 બેટર્સ 0 રન પર આઉટ થયા હતા

3 જાન્યુઆરીના દિવસે પાકિસ્તાનના 3, ભારતના 6 અને સાઉથ આફ્રીકાનો એક બેટસમેન 0 રન પર આઉટ થયો

પાકિસ્તાનના અબ્દુલ્લાહ શફીક, સાયમ અય્યૂબ, હસન અલી અને સાઉથ આફ્રીકાના માર્કો યાનસન 0 રન પર આઉટ થયા 

કેપટાઉન ટેસ્ટમાં ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, સિરાજ, બુમરાહ ઝૂરો રન પર આઉટ થયા

153 રનના સ્કોર પર ભારતીય ટીમના 6 બેટ્સમેન એક સાથે આઉટ થયા 

ભારત-સાઉથ આફ્રીકાની મેચમાં એક જ દિવસે 23 વિકેટ જોવા મળી

જાહ્નવી કપૂરના ફોનમાં સ્પીડ ડાયલ પર કોનો નંબર છે?

  PC - Instagram