ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ રમાશે

પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે

12 February 2024

Photo : Instagram  

ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે

12 February 2024

Photo : Instagram  

 પાંચમી અને અંતિમ ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે

12 February 2024

Photo : Instagram  

 બંને ટીમો વચ્ચેની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે 

12 February 2024

Photo : Instagram  

 ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી ચૂકી છે

12 February 2024

Photo : Instagram  

બંન્ને ટીમો બ્રેકફાસ્ટમાં ફાફડા-જલેબી અને થેપલાનો સ્વાદ માણશે

12 February 2024

ડિનરમાં પારંપારિક કાઠિયાવાડી ડિશ પીરસવામાં આવશે

12 February 2024

દહિં તીખારી તેમજ વધારેલા રોટલાની સાથે લસણની ચટણીનો સ્વાદ માણશે

12 February 2024

ગ્રીન , વ્હાઈટ, યેલો.. શું છે આ રંગોની ક્રાંતિનો અર્થ?