ટાટા ટેકનોલોજીસનો IPO 22 નવેમ્બરે ખુલશે

18 નવેમ્બર 2023

Pic Credit- Social Media

અંદાજે 20 વર્ષ બાદ આવી રહ્યો છે ટાટા ગ્રૂપનો IPO

ટાટા ટેકનોલોજીસના IPOને લઈ ગ્રે માર્કેટમાં પણ હલચલ

ટાટા ટેકનોલોજીસે IPO માટે 475-500 રૂપિયાનો પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યો

આ કંપનીમાં ટાટા મોટર્સનો સૌથી મોટો હિસ્સો

ટાટા મોટર્સ 11.4 ટકા હિસ્સો વેચશે

જે રોકાણકારો પાસે ટાટા મોટર્સના શેર છે તેમને થશે ફાયદો

IPO સબસ્ક્રિપ્શન કરવા માટે 10 ટકા શેર રાખવામાં આવ્યા અનામત

ટાટા ટેકનોલોજીસનો IPO 24 નવેમ્બર 2023 સુધી ખુલ્લો રહેશે

ભૂલી જાઓ વિજય માલ્યાને, 41000 કરોડની લિકર કંપની પર આ મહિલાનું છે રાજ