11 વર્ષ બાદ ભારતી એરટેલની પેટાકંપની લાવી રહી છે IPO
23 નવેમ્બર 2023
Pic Credit- Social Media
ભારતી એરટેલની પેટાકંપની ભારતી હેક્સાકોમ લાવશે IPO
વર્ષ 2024 ના પહેલા મહિનામાં લિસ્ટિંગ થવાની શક્યતા
અહીં ક્લિક કરો
આ પહેલા વર્ષ 2012માં ભારતી એરટેલની ભારતી ઈન્ફ્રાટેલનો આવ્યો હતો IPO
હાલમાં આ કંપની ઓળખાય છે ઈન્ડસ ટાવર્સ
ભારતી હેક્સાકોમનું મૂલ્ય થશે 20,000 કરોડ રૂપિયા
ભારતી એરટેલ દ્વારા IPO લાવવા માટેની શરૂ કરવામાં આવી પ્રક્રિયા
ભારતી હેક્સાકોમમાં ભારતી એરટેલની છે 70 ટકા ભાગીદારી
ભારતી હેક્સાકોમ નોર્થ ઈસ્ટ સર્કલ અને રાજસ્થાનમાં છે કાર્યરત
મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર 3,000 રૂપિયાનું રોકાણ કરી બનો કરોડપતિ
અહીં ક્લિક કરો