મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી બનો કરોડપતિ

21 નવેમ્બર 2023

Pic Credit- Social Media

મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારોને મળે છે સારૂ રિટર્ન

ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જેના દ્વારા મળ્યું વધારે વળતર

લોકો પોતાની બચતનું કરી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

સુરક્ષિત ભવિષ્ય માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન

મ્યુચ્યુઅલ ફંડમાં  SIP દ્વારા કરી શકાય છે રોકાણ

માત્ર 3,000 રૂપિયા દ્વારા 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી શકાય

30 વર્ષ માટે દર મહિને કરો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

વાર્ષિક 12 ટકા રિટર્ન મૂજબ મેચ્યોરિટી સમયે મળશે 1.1 કરોડ રૂપિયા

ટાટા મોટર્સના શેરધારકોને ટાટા ટેકનોલોજીસના IPO માં થશે ફાયદો