07 સપ્ટેમ્બર 2023

તમે પણ તમન્ના ભાટિયાના ઇન્ટેન્સ લુક જોઈને કહેશો વાહ 

Pic credit - instagram

તમન્ના ભાટિયા સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે

અભિનેત્રી તેની ફિલ્મોની સાથે સાથે તેની લવ લાઈફ અને ફોટોશૂટના કારણે પણ ચર્ચામાં રહે છે

આ વખતે અભિનેત્રી પોતાના સ્ટાઇલિશ લુકને કારણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે

આ લુકમાં તમન્નાએ કેમેરાની સામે કિલર પોઝ આપ્યા છે

તમન્નાએ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટમાં આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન, તેણીએ ડેનિમ જેકેટ પહેર્યું છે

આ લુકમાં પણ અભિનેત્રી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે

આ ફોટા શેર કરતી વખતે તમન્નાએ કેપ્શનમાં લખ્યું, 'બ્લેક એન્ડ રાઈટ' 

હવે તેનો આ નવો લુક પણ ફેન્સમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

જમીન પર સુવાથી અનેક બીમારીઓથી મળે છે રાહત