23, May 2024

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછી મેચ જીતનાર ટીમની યાદી

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં UAEની ટીમ અત્યાર સુધી માત્ર 1 મેચ જીતી શકી છે.

T20 વર્લ્ડ કપમાં પણ હોંગકોંગ માત્ર 1 મેચ જીત્યું છે.

T20 વર્લ્ડ કપમાં નેપાળની ટીમે 2 જીત પોતાના નામે કરી છે.

ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓમાન અત્યાર સુધી 2 મેચ જીત્યું છે.

નામિબિયા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે.

સ્કોટલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 5 મેચ જીતી ચુકી છે.

અફઘાનિસ્તાનની ટીમ અત્યાર સુધી માત્ર 7 T20 વર્લ્ડ કપ મેચ જીતી શકી છે.

આયર્લેન્ડે પણ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર 7 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે.

T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેના નામે 8 જીત છે.

બાંગ્લાદેશની ટીમે T20 વર્લ્ડ કપમાં 9 જીત પોતાના નામે કરી છે.

નેધરલેન્ડ પણ T20 વર્લ્ડ કપમાં માત્ર 9 મેચ જીતવામાં સફળ રહ્યું છે.