30 નવેમ્બર 2023

હાર્દિક પંડ્યા નહીં  રોહિત શર્મા જ કરશે T20માં કપ્તાની?

Pic Credit - ICC

Pic Credit - ICC

આફ્રિકા પ્રવાસ માટે થશે  ટીમ ઈન્ડિયાની જાહેરાત

Pic Credit - ICC

ટીમ ઈન્ડિયા આફ્રિકામાં  3 ODI, 3 T20, 2 ટેસ્ટ રમશે

Pic Credit - ICC

T20 મેચમાં કપ્તાનીને લઈ BCCI મૂંઝવણમાં

Pic Credit - ICC

BCCI રોહિત શર્માને  T20માં કપ્તાની માટે  મનાવી રહ્યું છે

Pic Credit - ICC

રોહિત શર્માએ એક વર્ષથી T20 આંતરરાષ્ટ્રીય મેચ  રમી નથી

Pic Credit - ICC

રોહિતની ગેરહાજરીમાં  હાર્દિક પંડયા કરે છે  ટીમની કપ્તાની

Pic Credit - ICC

રોહિત T20માં રમવા  તૈયાર થશે તો  કપ્તાન રોહિત જ હશે

Pic Credit - ICC

રોહિત T20માં રમશે તો હાર્દિકની કપ્તાની છીનવાઈ જશે

હાર્દિક પંડ્યાના નિર્ણયથી કેમ ગુસ્સે થયો આકાશ ચોપરા?