સુઝલોન એનર્જીની લાંબી પ્રતીક્ષા પૂરી થઈ અને 15 વર્ષ પછી કંપની પ
હેલીવાર દેવા મુક્ત બની
લાંબા સમય સુધી આ સ્ટોકમાં ફસાયા બાદ સુઝલોનના શેરધારકો માટે આવ્યા સારા સમાચાર
વર્ષ 2007-08માં સુઝલોન એનર્જીનો શેર ₹400માં ઉપલબ્ધ હતો
જ્યારે 18 ઓગસ્ટ, 2023ના રોજ, સુઝલોનનો શેર 0.51% ના વધારા સાથે ₹19.80 પર બંધ થયો હતો
વર્ષ 2005માં, સુઝલોન એનર્જી આઈપીઓ સાથે આવી હતી, દેશની મોટી વિન્ડ મિલ મેન્યુફેક્ચરિંગ કંપની
લોકોએ તેના આઈપીઓને ગ્રીન એનર્જીમાં રોકાણ કરવાની તક તરીકે જોયું
સફળ IPO પછી શેર સતત વધતા રહ્યા અને 2008માં ₹400ની ઉપર પહોંચી ગયા
સુઝલોન નવા બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી હતી ત્યારે વિશ્વભરના બજારો તૂટી પડ્યા હતા
સન ફાર્માના માલિક દિલીપ સંઘવીએ 2015માં 23 ટકા ભાગ લીધો ત્યારે સુઝલોન એનર્જીને વેગ મળ્યો
વર્ષ 2023માં સુઝલોને 6 વર્ષ બાદ નફો નોંધાવ્યો હતો
આ સાથે લગભગ 15 વર્ષ બાદ આ કંપની સંપૂર્ણપણે દેવામુ
ક્ત બની ગઈ છે
બેન સ્ટોક્સની પત્ની ખૂબ જ સુંદર છે, લગ્ન પહેલા બની હતી માતા
અહીં ક્લીક કરો