ક્લેર રેટક્લિફ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની પત્ની છે

બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો

ક્લેર અને સ્ટોક્સની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે

 બંનેની મુલાકાત કાઉન્ટી મેચ દરમિયાન થઈ હતી

 સોશિયલ મીડિયા પર પણ પોતાના સંબંધોનો ખુલાસો કર્યો  હતો

વર્ષ 2010માં આ કપલે ડેટિંગ કરવાનું શરૂ કર્યું

 તેઓએ 2013 માં સગાઈ કરી અને 2017 માં લગ્ન કર્યા

આ કપલ લગ્ન પહેલા જ પેરેન્ટ્સ બની ગયું હતું

  લગ્ન પહેલા જ સ્ટોક્સ બે બાળકોનો પિતા બની ગયો હતો 

ક્રિકેટરે 14 ઓક્ટોબર 2017ના રોજ લગ્ન કર્યા હતા

 Knowledge : નાચવા-કુદવાથી ઉત્પન્ન થશે વીજળી