એક્ટિંગની સાથે-સાથે દમદાર અવાજ માટે જાણીતી સુષ્મિતા સેનની પુત્રીનો અવાજ પણ છે કમાલ

સુષ્મિતા સેનની સિરીઝ તાલીમાં તેની પુત્રી રેની સેન મહામૃત્યુંજય મંત્ર ગાતી જોવા મળે છે

સુષ્મિતા સેનની દમદાર અભિનય અને પુત્રીના અદ્ભુત અવાજે તાલીમાં પૂર્યા પ્રાણ 

આ સિરીઝ સુષ્મિતા માટે ખૂબ જ ખાસ છે અને તે એક માં તરીકે તેના માટે રહેશે યાદગાર 

સોશિયલ મીડિયા પર શેર કરતાં સુષ્મિતાએ લખ્યું છે – તેનો અવાજ અને મારો ચહેરો… તે સાંભળીને મને રૂવાંડા ઉભા થઈ જાય છે

તાલીમાં સુષ્મિતાને એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે જે તેના અધિકારો માટે લડે છે

સુષ્મિતા સેનને તાજેતરમાં જ હૃદયની બીમારી હતી, તે સ્વસ્થ થતાં જ અભિનેત્રીએ તેની કરિયરની શરૂઆત કરી હતી

Knowledge : શું તમને ખબર છે રડવાના પણ ફાયદા છે..? વિગતવાર જાણો