રડવું એ નેચરલ ભાવનાત્મક પ્રક્રિયા છે, પરંતુ તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે
(Credit Source : Social Media)
સુખ હોય કે દુ:ખ, જ્યારે આપણે રડીએ છીએ ત્યારે આપણી લાગણીઓ બહાર આવે છે
(Credit Source : Social Media)
રડવું એ એક પ્રક્રિયા છે જે લાગણીઓને વ્યક્ત કરવામાં મદદ કરે છે
(Credit Source : Social Media)
રડવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે, કારણ કે રડવું તમારા તણાવના હોર્મોન્સને ઘટાડે છે અને શાંત કરે છે
(Credit Source : Social Media)
રડ્યા પછી તમે હળવાશ અને સારું અનુભવો છો, રડવું એ નેચરલ દર્દ નિવારક છે
(Credit Source : Social Media)
જ્યારે તમે રડો છો ત્યારે આંસુની સાથે આંખોની ગંદકી પણ બહાર આવે છે અને આંખો રહે છે સ્વસ્થ
(Credit Source : Social Media)
જ્યારે તમે ભાવુક હોવ ત્યારે રડવું સારું છે, પરંતુ જો તમે વધુ પડતાં વિચારીને રડશો તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે
(Credit Source : Social Media)
ચંદ્ર પર આ ભારતીયોના નામથી છે ખાડાઓ, જુઓ લિસ્ટ
અહીં ક્લિક કરો