સૂર્યમાં કેટલી પૃથ્વી સામાઈ શકે છે ? જાણો સૂર્ય સાથે જોડાયેલી રસપ્રદ વાતો
સૂર્ય કોઈ ગ્રહ નહીં પણ એક ચમકતો તારો છે
સૂર્ય હાઈડ્રોજન-હીલિયમ જેવા ગેસથી બનેલો ગોળો છે
સૂર્યની ઉંમર લગભગ 4.5 અરબ છે, સૂર્ય આપણા સૌર મંડળનો સૌથી મોટો તારો છે
સૂર્યનો આકાર પૃથ્વીથી લગભગ 109 ગણો મોટો છે
13 લાખ જેટલી પૃથ્વી સમાવી શકે છે સૂર્ય
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટર છે
ધરતી પર સૂર્યનો પ્રકાશ આવતા આઠ મિનિટનો સમય લાગે છે
સૂર્યના કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ હોય છે
ઈસરોનું આદિત્ય L1 સૂર્યના અધ્યયન માટેનું ભારતનું પહેલું મિશન હશે
નીરજ ચોપરા વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ દાઢી કેમ નથી રાખતો?
અહીં ક્લિક કરો