સુરતમાં ફરવા માટેના આ બેસ્ટ પ્લેસ ના કરતાં મિસ

30 Sep, 2024

જો તમે ગુજરાત ફરવાનું વિચારી રહ્યા હોવ તો સુરતના આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

સુરત શહેર સિલ્ક સિટી, ગ્રીન સિટી તરીકે જાણીતું છે

તો ચાલો આજે અમે તમને સુરતના કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવીએ.

સરદાર પટેલ મ્યુઝિયમ

સરથાણા નેચર પાર્ક અને ઝૂ

તાપી રિવર ફ્રન્ટ

સુરતનો કિલ્લો

જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ