આજે પૂર્ણ ચંદ્ર, સુપરમૂન અને બ્લુ મૂન એક સાથે જોવા મળશે
આ ખગોળીય ઘટનાને 'સુપર બ્લુ મૂન' કહેવામાં આવે છે
ચંદ્રનું એક ચક્ર 29.5 દિવસનું છે. જ્યારે પૂર્ણ ચંદ્ર કેલેન્ડર મહિનામાં બે વાર આવે છે, ત્યારે તેને 'બ્લુ મૂન' કહેવામાં આવે છે
ચંદ્રનું એક ચક્ર 29.5 દિવસનું છે. જ્યારે પૂર્ણ ચંદ્ર કેલેન્ડર મહિનામાં બે વાર આવે છે, ત્યારે તેને 'બ્લુ મૂન' કઉદાહરણ તરીકે, 1લી ઓગસ્ટ 2023ના રોજ પૂર્ણ ચંદ્ર હતો, હવે બીજી પૂર્ણિમા 30મી ઓગસ્ટના રોજ છે તો તેને બ્લુ મૂન કહેવામાં આવશે
હેવામાં આવે છે
બ્લુ મૂન શબ્દનો ચંદ્રના રંગ સાથે કોઈ સંબંધ નથી
સુપરમૂન હોવાથી આ દિવસે ચંદ્ર વાદળી નહીં પરંતુ મોટો અને તેજસ્વી દેખાય છે