આ છે દુનિયાના સૌથી મોંઘા સ્પેસ મિશન, જાણો ચંદ્રયાન કયા નંબરે
મંગળ મિશન - વર્ષ 2012માં મંગળની ક્યૂરોસિટી જાણવા માટે માર્સ મિશન લોન્ચ થયુ. જેનો ખર્ચ 20 હજાર કરોડ રુપિયા થયો
શનિ મિશન - નાસાએ યૂરોપ અને ઈટલી સાથે મળીને 26 હજાર કરોડનું Cassini Huygen મિશન લોન્ચ કર્યુ હતુ
મીર ઓર્બિટલ મિશન - રુસ દ્વારા 1986માં 32 હજાર કરોડનું મીર ઓર્બિટલ મિશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ
ઈસરોના ચંદ્રયાન 3 મિશન પાછળ 615 કરોડનો ખર્ચ થયો
ગૈલીલિયો સેટેલાઈટ મિશન - યૂરોપીય સ્પેસ એજન્સીએ 53 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરીને આ મિશન લોન્ચ કર્યુ
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ - આ પ્રોજેક્ટ પાછળ 8.8 અરબ ડોલર એટલે કે 72 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થયો
એશિયા કપના સૌથી આક્રમક બેટ્સમેન, કોહલી -બાબરમાં કોણ છે ખતરનાક?
અહિં ક્લિક કરો