સુનીલ શેટ્ટીના દીકરાનું થયુ બ્રેકઅપ, તૂટ્યા 11 વર્ષના સંબંધો !

23 Dec 2023

Pic credit - Instagram 

સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ હાલમાં જ બોલિવૂડમાં કર્યુ હતુ ડેબ્યૂ

Pic credit - Instagram 

અહાન શેટ્ટીએ કથિત રીતે પોતાની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે તોડ્યો સંબંધો 

Pic credit - Instagram 

મીડિયા રિપોર્ટ અનુસાર, તેમની વચ્ચેના બ્રેકઅપને દોઢ મહિનાથી વધારેનો સમય થયો છે

Pic credit - Instagram 

તાનિયા એક મોડલ અને ડિઝાઈનર છે

Pic credit - Instagram 

તે ઉદ્યોગપતિ જયદેવ અને રોમિલા શ્રોફની દીકરી છે

Pic credit - Instagram 

અહાન અને તાનિયા શ્રોફ બાળપણના મિત્ર હતા

Pic credit - Instagram 

તેઓ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા 

Pic credit - Instagram 

તેઓએ બ્રેકઅપના દાવાની પુષ્ટિ કે ખંડન કર્યુ નથી 

Pic credit - Instagram 

8 કલાકની ઊંઘ પછી પણ થઈ રહ્યા છે ડાર્ક સર્કલ, કારણ જાણીને ઊંઘ ઉડી જાશે!