ન્યુઝીલેન્ડમાં એન્જિનિયરિંગ, બિઝનેસ સ્ટડીઝ, આઇટી અથવા કમ્પ્યુટિંગ, ટુરિઝમ અને હોટેલ મેનેજમેન્ટ, વિઝ્યુઅલ કોમ્યુનિકેશન જેવા અભ્યાસક્રમો પ્રખ્યાત છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં એકાઉન્ટિંગ, એમબીએ, હેલ્થ કેર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, શિક્ષણ, હોટેલ મેનેજમેન્ટ વધુ પ્રખ્યાત છે.