રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીએ રામપ્પા મંદિરમાં કરી પૂજા
18 ઓક્ટોબર 2023
Pic Credit- Social Media
તેલંગાણાના મુલુગુ જિલ્લામાં આવેલું છે રામાપ્પા મંદિર
વિધાનસભા ચૂંટણીના પ્રચાર પહેલા મંદિરમાં કરી પ્રાર્થના
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/webstories
800 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું રામાપ્પા મંદિરનું નિર્માણ
વર્ષ 2021 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કરવામાં આવ્યું અંકિત
કોંગ્રેસ નેતાઓની મુલાકાતને લઈ કરવામાં આવી કડક સુરક્ષા વ્યવસ્થા
રાહુલ અને પ્રિયંકાએ શરૂ કરી 'બસ યાત્રા'
રાહુલ-પ્રિયંકા ગાંધીએ મુલુગુમાં એક જાહેર સભાને કર્યું સંબોધન
બેગમપેટ એરપોર્ટ પર રાહુલ-પ્રિયંકા ગાંધીનું કરવામાં આવ્યું હતું સ્વાગત
જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી જોવા મળી સિઝનની પહેલી હિમવર્ષા
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/winter-season-first-snowfall-jammu-kashmir-himachal-pradesh-manali-badrinath-dham-kedarnath-dham