14/12/2023

આ રીતે ડ્રાય ફ્રૂટ્સને કરો સ્ટોર, ક્યારેય નહીં બગડે

શિયાળામાં સુકા મેવાનું સેવન સ્વાસ્થય માટે ખૂબ લાભદાયી મનાય છે

જો કે શિયાળામાં ઘરમાં રાખેલા કાજુ, બદામ, પિસ્તા સૂકાવા લાગે છે

ઠંડક અને ભીના વાતાવરણના કારણે ડ્રાય ફ્રૂટ્સ જલ્દી બગડી જાય છે

ડ્રાય ફ્રૂટ્સનો યોગ્ય રીતે સંગ્રહ કરવાથી તે ક્યારેય નહીં બગડે

શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રૂટ્સનો સંગ્રહ ખાસ રીતે કરવો જોઇએ

હંમેશા એર ટાઈટ ગ્લાસ કન્ટેનરમાં ડ્રાય ફ્રુટ્સ સ્ટોર કરવા જોઇએ

પ્લાસ્ટિકનું કન્ટેનર ખોલો તો ડ્રાયફ્રૂટ્સ બહાર કાઢ્યા પછી ઢાંકણને બરાબર બંધ કરી દો

ડ્રાય ફ્રુટ્સને સીધા સૂર્યપ્રકાશમાં અથવા ગરમ તાપમાનવાળી જગ્યાએ ન રાખો

ડ્રાય ફ્રૂટ્સને સીલબંધ પોલિથીનમાં મૂકીને રેફ્રિજરેટરમાં પણ સ્ટોર કરી શકો

12/12/2023

ઠંડીની ઋતુમાં અખરોટ ખાવાના ઘણા ફાયદા છે

Image - Freepik