11 july 2025

મોબાઇલ પર બિનજરુરી કોલને આવતા રોકો,બસ આ સેટિંગ ઓન કરો

તમારા મોબાઇલ પર પણ બિનજરુરી કંપનીઓના કોલ આવે છે તો આ કામ કરો

ટેલિમાર્કેટિંગ માટે કંપનીઓ અઢળક કોલ કરે છે જે સ્પેમ કોલ કહેવાય છે

સ્પેમ કોલથી છુટકારો મેળવવા તમે તે નંબરને બ્લોક કરી શકો છો

મોબાઇલ પર દરેક નંબરને બ્લોક કરવો પોસિબલ નથી

એક સરળ રીતે તમે સ્પેમ કોલને મિનિટોમાં બંધ કરી શકો છો

સૌ પ્રથમ એંડ્રોયડ ફોનના યુઝરે ડાયલ પેડ ખોલવુ, કે જ્યાંથી ફોન કરવામાં આવે છે

ડાયલ પેડ પર ઉપર જમણી બાજુએ ત્રણ ટપકા દેખાશે

તેના પર ક્લિક કરીને સેટિંગના ઓપ્શનને ખોલો

Caller ID and Spamના વિકલ્પ પર ક્લિક કરો,અહીં તમે સ્પેમ કોલને બ્લોક કરી શકો

23 November 2023

99 ટકા લોકો ફોનની બેટરી સંપૂર્ણ ખાલી થતા જ કરે છે ચાર્જ :રિસર્ચ