23 November 2023
99 ટકા લોકો ફોનની બેટરી સંપૂર્ણ ખાલી થતા જ કરે છે ચાર્જ :રિસર્ચ
સંપૂર્ણ બેટરી પુરી થતા મોબાઇલ ચાર્જિંગ બેટરી લાઇફ માટે નુકસાનકારક
બેટરી 20 ટકા થતા મોબાઇલને ચાર્જમાં લગાવી દેવો જોઇએ
ફોનની બેટરી સંપૂર્ણ ખાલી ન થવી જોઇએ
ફોનની બેટરી 80 ટકા કે તેનાથી ઓછી અને 100 ટકા વચ્ચે રાખવાનો પ્રયત્ન કરવો
ફોન 100 ટકા ચાર્જ થયા બાદ તેને ચાર્જરથી અલગ કરી દેવો
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ફોનને 100 ટકા ચાર્જ ન કરવો જોઇએ
ફોનને 80થી 90 ટકા ચાર્જ કરવો બેટરી લાઇફને રાખે છે હેલ્ધી
20થી 80 ટકા બેટરી રાખવી ફોનની લાઇફ માટે સારુ છે
20 November 2023
ફોનને 100 ટકા ચાર્જ કેમ ન કરવો જોઇએ ? જાણો કારણ
અહીં ક્લિક કરો