ગૌતમ અદાણીએ કરી એક જ ઝાટકમાં 5,85,34,45,50,000 રૂપિયાની કમાણી

25 Sep, 2024

ગૌતમ અદાણીની મોજ, આ રીતે એક જ ઝાટકમાં 5,85,34,45,50,000 રૂપિયાની કમાણી

એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થ તાજેતરના સમયમાં સતત વધી રહી છે.

12 સપ્ટેમ્બર બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં 24 સપ્ટેમ્બર સુધી એટલે કે સતત 12 દિવસ સુધી વધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર 12 સપ્ટેમ્બરથી અદાણીની સંપત્તિમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, 12 સપ્ટેમ્બરે અદાણીની નેટવર્થ $98 બિલિયન જોવામાં આવી હતી.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 24 સપ્ટેમ્બરે ગૌતમ અદાણીની નેટવર્થ $105 બિલિયન સુધી પહોંચી ગઈ હતી.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ચાલુ વર્ષમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં $20.9 બિલિયનનો વધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 15મા સૌથી ધનિક બિઝનેસમેન છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.