21 September 2023
સુરતના એક ડેન્ટિસ્ટે ગણેશજીની પ્રતિમા બનાવવા કર્યો નવતર પ્રયોગ
સુરતના એક ડેન્ટિસ્ટે સાબુમાંથી બનાવી ગણેશજીની પ્રતિમા
ગણેશજીની પ્રતિમા બનાવવા માટે કર્યો 2655 કિલો સાબુનો ઉપયોગ
11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી પ્રતિમા બનાવાઇ
પ્રતિમા સાથે ભારતની સિદ્ધિ એવું ઇસરોનું ચંદ્રયાન બનાવાયુ
ભારતીય તિરંગો,વિશ્વ,ચંદ્રયાન,ઈસરો રોકેટ પણ બનાવ્યા
ગણેશજીની પ્રતિમા સાથે શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યો
10 દિવસ બાદ સ્લમ વિસ્તારમાં મૂર્તિમાના સાબુનું કરાશે વિતરણ
વિસર્જન બાદ લોકો સાબુનો કરી શકશે ઉપયોગ
20 September 2023
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના
અહીં ક્લિક કરો