20 September 2023

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના

જન જાગૃતિ માટે સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસનું અનોખું આયોજન

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શ્રીજી પંડાલમાં પૂજા કરી

લોકોના હિત માટે પ્રાર્થના કરી લોકોને સાયબર ફ્રોડથી બચવા કરી અપીલ

સાયબર ક્રાઈમથી બચવા શું કરવુ તેની શ્રીજીની પ્રતિમા આપે છે સલાહ

 અહીં ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે એક કાર્ડ

કાર્ડમાં આપવામાં આવે છે સાયબરની ટીપ્સ અને QR કોર્ડ

કાર્ડમાં મોબાઇલમાં QR કોર્ડ સ્કેન કરતા સાયબર પોલીસ દ્વારા અપાય છે માહિતી

ઓનલાઇન ચીટિંગથી કેવી રીતે બચવુ તેનો વિડીયો અને માહિતી મળશે

500 કિલો વજન ધરાવતી ગણેશજીની આ અનોખી પ્રતિમાં

19 September 2023

Pic credit -TV9 hindi