04 નવેમ્બર 2023

પાકિસ્તાન પહોંચતા જ બાબર આઝમ પર એક્શન લેશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

Pic Credit - PCB cricket 

Pic Credit - PCB cricket 

વર્લ્ડ કપ 2023માં  પાકિસ્તાન ટીમનું  ખરાબ પ્રદર્શન

Pic Credit - PCB cricket 

પાકિસ્તાની કપ્તાન  બાબર આઝમ પર થશે સવાલોનો વરસાદ 

Pic Credit - PCB cricket 

પાકિસ્તાનમાં બાબર આઝમ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે

Pic Credit - PCB cricket 

દિગ્ગજ ક્રિકેટરોની  બાબરને સુકાની પદથી હટાવવાની માંગ

Pic Credit - PCB cricket 

પાકિસ્તાન વર્લ્ડ કપ 2023માં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે

Pic Credit - PCB cricket 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઝકા અશરફ અને બાબર વચ્ચેના મતભેદો સામે આવ્યા

Pic Credit - PCB cricket 

ઝકા અશરફ પર  બાબર આઝમનો મેસેજ લીક કરવાનો આરોપ

Pic Credit - PCB cricket 

પાકિસ્તાન PM ઇચ્છે છે કે આફ્રિદી પાકિસ્તાન ક્રિકેટમાં મેનેજમેન્ટ સાથે કામ કરે

સૂર્યાએ પત્ની સાથે કરવા ચોથની કરી ઉજવણી, દિપક ચહરે શેર કર્યો ખાસ વિડીયો