11 નવેમ્બર 2023
શ્રીલંકન ક્રિકેટ બોર્ડ
કરે છે કરોડોની કમાણી
Pic Credit - ICC cricket
Pic Credit - ICC cricket
આઈસીસીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કર્યું સસ્પેન્ડ
Pic Credit - ICC cricket
સસ્પેન્ડ બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડની કમાણી પર થશે અસર
Pic Credit - ICC cricket
શ્રીલંકન બોર્ડ એક વર્ષમાં
100 કરોડથી વધુની
કમાણી કરે છે
Pic Credit - ICC cricket
વર્ષ 2020માં શ્રીલંકન બોર્ડે 110 કરોડની કમાણી કરી
Pic Credit - ICC cricket
શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પાસે છે
11 થી વધુ સ્પોન્સર
Pic Credit - ICC cricket
આઈસીસી દ્વારા સસ્પેન્ડ
કર્યા બાદ સ્પોન્સરોની સંખ્યા પણ ઘટશે
Pic Credit - ICC cricket
શ્રીલંકન ક્રિકેટ બોર્ડની કમાણી હવે શૂન્ય થઈ જશે !
Pic Credit - ICC cricket
આઈસીસી શ્રીલંકન બોર્ડનું સસ્પેન્શન ક્યારે હટાવશે
એ નક્કી નથી
શ્રીલંકા પહેલા આ ક્રિકેટ બોર્ડને સન્સપેન્ડ કરી ચૂક્યું છે આઈસીસી, ક્રિકેટની વૈશ્વિક સંસ્થા પાસે છે અનેક પાવર
અહીં ક્લિક કરો