11 નવેમ્બર 2023
આઈસીસીએ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડને
કર્યું સસ્પેન્ડ
Pic Credit - ICC cricket
Pic Credit - ICC cricket
આઈસીસીનું ફૂલ ફોર્મ છે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ
Pic Credit - ICC cricket
આઈસીસી વૈશ્વિક સ્તરે ક્રિકેટનું સંચાલક કરતી
સંસ્થા છે
Pic Credit - ICC cricket
આઈસીસી ગવર્નિંગ બોડીની સ્થાપના વર્ષ 1909માં
થઈ હતી
Pic Credit - ICC cricket
આઈસીસીનું હેડ ક્વાર્ટર દુબઈમાં આવેલું છે
Pic Credit - ICC cricket
આઈસીસીમાં કુલ
108 સભ્ય દેશો
સામેલ છે
Pic Credit - ICC cricket
108માંથી આઈસીસીએ અત્યારસુધી માત્ર બે જ બોર્ડને સસ્પેન્ડ કર્યા છે
Pic Credit - ICC cricket
પહેલીવાર વર્ષ 2019 આઈસીસીએ ઝીમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું હતું
Pic Credit - ICC cricket
વર્લ્ડ કપ 2023 દરમિયાન આઈસીસીએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું
ભારતના વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાન ટીમની ઉડાવી મજાક, વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શન પર કરી મજેદાર પોસ્ટ
અહીં ક્લિક કરો