02 ઓકટોબર 2023

ક્યા વર્લ્ડ કપમાં જોવા મળી સૌથી વધારે સેન્ચુરી ?

Pic Credit - ICC Cricket

5 ઓક્ટોબરથી ભારતમાં શરુ થશે વનડે વર્લ્ડ કપ 2023

Pic Credit - ICC Cricket

19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે ફાઈનલ મેચ 

Pic Credit - ICC Cricket

વર્ષ 1975ના વર્લ્ડ કપમાં 6 સેન્ચુરી જોવા મળી

Pic Credit - ICC Cricket

વર્ષ 1979ના વર્લ્ડ કપમાં  2 સેન્ચુરી જોવા મળી 

Pic Credit - ICC Cricket

વર્ષ 1983 અને 1987ના વર્લ્ડ કપમાં 11 સેન્ચુરી

Pic Credit - ICC Cricket

વર્ષ 1999ના વર્લ્ડ કપમાં 11 અને વર્ષ 2003ના વર્લ્ડ કપમાં 21 સેન્ચુરી 

Pic Credit - ICC Cricket

વર્ષ 2007ના વર્લ્ડ કપમાં 20 અને વર્ષ 2011ના વર્લ્ડ કપમાં 24 સેન્ચુરી જોવા મળી

Pic Credit - ICC Cricket

વર્ષ 2015માં સૌથી વધારે 38 અને વર્ષ 2019માં 31 સેન્ચુરી 

Pic Credit - ICC Cricket

Asian Games 2023 : ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, ભારતે એક દિવસમાં જીત્યા સૌથી વધુ મેડલ