02 ઓકટોબર 2023

ભારતે એશિયન ગેમ્સમાં એક દિવસમાં કુલ  15 મેડલ જીત્યા

Pic Credit - OLYMPICS 

Pic Credit - OLYMPICS 

1 ઓકટોબર રવિવારે ભારતે  3 ગોલ્ડ, 7 સિલ્વર, 5 બ્રોન્ઝ મેડલ જીત્યા

Pic Credit - OLYMPICS 

ભારતે એક દિવસમાં સૌથી વધુ મેડલ જીતવાનો બનાવ્યો રેકોર્ડ

Pic Credit - OLYMPICS 

એશિયન ગેમ્સના ઈતિહાસમાં એક દિવસમાં ભારતનું  સૌથી સારું પ્રદર્શન

Pic Credit - OLYMPICS 

ટ્રેપ શૂટિંગ મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતના ત્રણ ખેલાડીઓએ જીત્યો ગોલ્ડ

Pic Credit - OLYMPICS 

પુરુષોની 3000 મીટર  સ્ટીપલ ચેઝ રેસમાં  અવિનાશ સાવલેએ જીત્યો ગોલ્ડ મેડલ

Pic Credit - OLYMPICS 

તેજિન્દરપાલ સિંહ તૂરે  શોટ પુટ (ગોળા ફેંક) માં  જીત્યો ગોલ્ડ

Pic Credit - OLYMPICS 

અદિતી અશોક (ગોલ્ફ),  મેન્સ બેડમિન્ટન ટીમ,  વિમેન્સ ટ્રેપ શૂટિંગ ટીમે સિલ્વર જીત્યો

Pic Credit - OLYMPICS 

જ્યોતિ યારાજી (100 હર્ડલ), હરમિલન બેન્સ (W 1500m), અજય સરોજે (M 1500 m)  જીત્યો સિલ્વર

વર્લ્ડ કપમાં સદી ફટકારવા મામલે રોહિત શર્મા છે નંબર-1