22 નવેમ્બર 2023

મોહમ્મદ શમીનો ઈન્ટરવ્યુ લેનાર આ છોકરી કોણ છે ?

Pic Credit - instagram

વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે પરંતુ મોહમ્મદ શમી એકવાર ફરી ચર્ચામાં છે

Pic Credit - instagram

આ વખતે તેનું કારણ છે તેમનો ઈન્ટરવ્યુ

Pic Credit - instagram

આ ઇન્ટરવ્યુમાં પાકિસ્તાન પર નિશાન સાધતા શમીએ કહ્યું કે તેના કેટલાક ક્રિકેટરો મારી સારી બોલિંગને પચાવી નથી શક્યા 

Pic Credit - instagram

આ દરમ્યાન શમીએ વધુમાં કહ્યું કે, તેઓ લોકોની સફળતાની ઈર્ષ્યા કરે છે

Pic Credit - instagram

શમીનો આ ઈન્ટરવ્યુ શશી ધીમાને લીધો છે જે એક સ્ટેન્ડઅપ કોમેડિયન અને એન્કર છે 

Pic Credit - instagram

IPLમાં શશિ ધીમાન પંજાબ કિંગ્સના સોશિયલ મીડિયા પેજ માટે કામ કરે છે 

Pic Credit - instagram

શશી ધીમાન સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને તેના તમામ જોક્સ અલગ અંદાજમાં હોય છે 

Pic Credit - instagram

શશી ધીમાનના સોશિયલ મીડિયા પર તેને એક લાખથી વધુ લોકો ફોલો કરે છે 

Pic Credit - instagram

શશિ ધીમાનને ઘણા મોટા ક્રિકેટરો ફોલો કરે છે જેમાં કાગીસો રબાડા, ડેવિડ મિલર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે 

Pic Credit - instagram

શશિ ધીમાન IPL 2024માં ફરી એન્કરિંગ કરતી જોવા મળી શકે છે. પંજાબ કિંગ્સ માટે તેનું કામ ઘણું સારું રહ્યું છે

Pic Credit - instagram

વર્લ્ડકપ પૂરો થતાં જ ICCનો 'નવો નિયમ' લાગુ, બોલરોની વધશે મુશ્કેલી