19 November 2023

સ્ટેડિયમ બહાર દર્શકોનો જમાવડો, ભારત માતા કી જયના લાગ્યા નારા

વર્લ્ડ કપની મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી દર્શકોનો જમાવડો જામ્યો

દેશના ખૂણે-ખૂણેથી દર્શકો ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે ઉમટ્યા હતા 

નાના બાળકો પણ હાથમાં ત્રિરંગો લઈને સ્ટેડિયમ પહોંચ્યા, ભૂલકાઓ પણ ક્રિકેટના રંગે રંગાયા

સ્ટેડિયમ પહોંચી રહેલા દરેક દર્શક ટીમ ઈન્ડિયા જ વર્લ્ડ કપની ટ્રોફી જીતે તેવો આશાવાદ વ્યક્ત કરતા જોવા મળ્યા

કેટલાક દર્શકો ત્રિરંગાનું બોડી પેઈન્ટ કરી ફાઈનલ જોવા માટે પહોંચ્યા

જે દર્શકને ટિકિટ મળી ન હતી તે પણ એવી આશા સાથે પહોંચ્યા કે ક્યાંક કોઈક જુગાડ લગાવવાથી ટિકિટ મળી જાય

સ્ટેડિયમ બહાર નાના બાળકો સહિત મોટેરાઓ પણ મોદી માસ્ક ખરીદતા જોવા મળ્યા, માસ્ક પહેરી સ્ટેડિયમમાં પહોંચ્યા

ત્રિરંગાના ગેટઅપમાં આવેલા એક દર્શક સાત સમંદર પાર લંડનથી આવ્યા હતા 

19 નવેમ્બર 2023

વર્લ્ડ કપમાં  છ ભારતીય ખેલાડીઓની એક જ કહાની