15 Sep 2023

17 સપ્ટેમ્બરના રોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ

AMCની આર્ટ ગેલેરીમાં  PM નરેન્દ્ર મોદી પર  ચિત્ર પ્રદર્શન યોજાયુ

આર્ટ ગેલેરીમાં વિશેષ 73 ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા

PM મોદી લિખિતિ 68 કાવ્યોને ચિત્રો દ્વારા રજૂ કરાયા

1000 જેટલા લોકોને ચિત્ર બનાવવા માટે આપવામાં આવ્યો હતો વિષય

PM  તરીકે નરેન્દ્ર મોદીના 9 વર્ષ પૂર્ણ  9 શ્રેષ્ઠ ચિત્રને વિશેષ ઈનામ

90 ટકા દિવ્યાંગતા ધરાવતા ચિત્રકાર જય ગાંગડીયાએ બનાવ્યુ ચિત્ર

વડાપ્રધાનના માતા હીરાબાને ચિત્રમાં કંડારી યાદ કર્યા

'મિસ યુ મોમ' લખેલું એક ચિત્ર તૈયાર કરી PMને આપી વિશેષ ભેટ

15 Sep 2023

AMCના દક્ષિણ પશ્વિમ ઝોનના એસ્ટેટ વિભાગે  દબાણ દૂર કર્યા 

15 Sep 2023

AMCના દક્ષિણ પશ્વિમ ઝોનના એસ્ટેટ વિભાગે  દબાણ દૂર કર્યા