કોહલી અને શામીના સન્માનમાં અમદાવાદ ITC નર્મદા ખાતે વિશેષ આયોજન

16 November 2023

Courtesy : Instagram

ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલ માટે અમદાવાદ પહોંચી છે. 

Courtesy : Instagram

ITC નર્મદા, કોહલીના 50 શતક અને શામીની 7 વિકેટ માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. 

Courtesy : Instagram

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂક્યું છે.

Courtesy : Instagram

વિશ્વ ક્રિકેટનો સૌથી મહામુકાબલો અમદાવાદના આંગણે યોજાવા જય રહ્યો છે.

Courtesy : Instagram

અમદાવાદમાં 19 નવેમ્બરે વિશ્વકપની ફાઇનલ મેચ રમાવાની છે. 

Courtesy : Instagram

અમદાવાદ વસ્ત્રાપુર પાસે આવેલી ITC નર્મદામાં ભારતીય ક્રિકેટરો રોકાણ કરશે.

Courtesy : Instagram

આજે વિશેષ રીતે તૈયાર કરાયેલું ભારતીય ભોજન ખેલાડીઓને પીરસવામાં આવ્યું. 

Courtesy : Instagram

આકર્ષક રીતે તૈયાર કરેલું આ ભોજન ખેલાડીઓને પણ ખૂબ પસંદ આવ્યું હતું

Courtesy : Instagram

અહીં ભોજનમાં ખાસ કરીને પિનટ બટર, જવાર અને અંજીર પાક, રાજગરાન પેંડા, રાગી મિલેટ, સહિત નું ભોજન પીરસવામાં આવ્યું.

Courtesy : Instagram

મોહમ્મદ શમીએ 1589 દિવસ પછી વિરાટ કોહલીને ખોટો સાબિત કર્યો