16 નવેમ્બર 2023

1589 દિવસ બાદ  શમીએ કોહલીને  ખોટો સાબિત કર્યો

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

ન્યુઝીલેન્ડને હરાવી ભારત  વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું

Pic Credit - ICC cricket 

ટીમ ઈન્ડિયાની જીતનો  હીરો રહ્યો મોહમ્મદ શમી

Pic Credit - ICC cricket 

શમીએ સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સાત  વિકેટ ઝડપી

Pic Credit - ICC cricket 

1589 દિવસ પહેલા  જે ભૂલ વિરાટે કરી હતી  તે રોહિતે ના કરી

Pic Credit - ICC cricket 

1589 દિવસ પહેલા  વર્લ્ડ કપ 2019માં ભારત  સેમી ફાઈનલમાં હાર્યું હતું

Pic Credit - ICC cricket 

વિરાટે 2019 વર્લ્ડ કપની  સેમી ફાઈનલમાં શમીને  ટીમમાં સામેલ કર્યો નહતો

Pic Credit - ICC cricket 

વિરાટે તે સમયે શમીને  ડ્રોપ કર્યો હતો અને  ભારત એ મેચ હાર્યું હતું

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપ 2023માં રોહિતે શમીને ટીમમાં સામેલ કર્યો અને ભારત મેચ જીત્યું

કેચ પકડવા જતાં ઈજાગ્રસ્ત થયો મોહમ્મદ સિરાજ, ગળામાં લાગ્યો બોલ