સાઉથની સની લિયોનીનું ચમક્યું નસીબ

Courtesy : Instagram

31 December, 2023 

'બિગ બોસ' જેવા રિયાલિટી શોથી લોકપ્રિય બનેલી 'સાઉથની સની લિયોન' અર્ચના ગૌતમની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. 

Courtesy : Instagram

28 વર્ષની અભિનેત્રીએ નવું ઘર ખરીદ્યું છે. 

Courtesy : Instagram

જે બાદ તેણીએ પોતાના ચાહકોને પોતાના સપનાનું ઘર બતાવ્યું છે.

Courtesy : Instagram

અર્ચનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નવા ઘરની ટૂર કરતી જોવા મળી રહી છે.

Courtesy : Instagram

આ ઘર 2BHKનું છે, જેની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. 

Courtesy : Instagram

ફેન્સનું કહેવું છે કે આ ઘર ખરીદ્યા બાદ અર્ચના ખૂબ ખુશ છે.

Courtesy : Instagram

વીડિયો શેર કરતાં અર્ચનાએ લખ્યું- આખરે મારું સપનું સાકાર થયું. મેં મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે.

Courtesy : Instagram

તેણે કેપશનમાં મમ્મી પાપા નો પણ આભાર માન્યો હતો તેણે લખ્યું "ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. મને મુંબઈ મોકલવા બદલ મમ્મીનો આભાર. મને આટલો પ્રેમ અને પૈસા આપવા બદલ બિગ બોસ અને ખતરોં કે ખિલાડીનો આભાર."

Courtesy : Instagram

"મેં મુંબઈના અંધેરીમાં 2BHK ઘર ખરીદ્યું છે. આ મારું પહેલું ઘર છે, મારા પરિવારનું પહેલું ઘર છે. 

Courtesy : Instagram

અર્ચનાએ આ વાતને લઈ કહ્યુંકે જ્યારે તમે તમારી મહેનત દ્વારા કંઈક કમાઓ છો ત્યારે તમને આ વાત ખૂબ આનંદ આપે છે. 

Courtesy : Instagram

સો બ્યુટીફુલ.. શર્મા સિસ્ટરે મીડિયા સામે આપ્યા કિલર પોઝ, જોઈને તમે પણ થઈ જશો દિવાના