જ્યારે શર્મા સિસ્ટરે મીડિયા સામે આપ્યા કિલર પોઝ

Courtesy : Instagram

બી-ટાઉન ગ્લેમરસ અભિનેત્રીઓથી ભરેલું છે. 

Courtesy : Instagram

દરેક સુંદરી બીજા કરતા વધુ સુંદર દેખાવાનો પ્રયાસ કરતી હોય છે.

Courtesy : Instagram

આ વચ્ચે બોલિવૂડમાં એવી બે બહેનો છે જે જ્યારે પણ સાથે દેખાય છે ત્યારે આખી લાઈમલાઈટ ખેચી લે છે.

Courtesy : Instagram

અમે જે બહેનો વિશે વાત કરી રહ્યા છીએ તે છે નેહા શર્મા અને આયેશા શર્મા છે. 

Courtesy : Instagram

બંને બહેનો ફિટ ફિગર અને ગ્લેમરસ ફેશન માટે જાણીતી છે. 

Courtesy : Instagram

આ સ્ટાર બહેનો અવાર નવાર બોલ્ડ અવતારમાં નજરે ચડે છે.

Courtesy : Instagram

બંને બહેનો જીમ લૂકમાં અવાર નવાર જોવા મલ્ટી હોય છે.

Courtesy : Instagram

બંને અભિનેત્રી પોતાના ફિટ અને કર્વી બોડીને હાઇલાઇટ કરતા હતા.

Courtesy : Instagram

બંને બહેનો કુદરતી ટોન ગ્લોઇંગ મેકઅપ કરે છે. 

Courtesy : Instagram

આ બંને શર્મા સિસ્ટર સોશિયલ મીડિયા પર શું મચાવે છે.

Courtesy : Instagram

બોલીવુડમાં એન્ટ્રી કરશે સચિનની લાડલી સારા તેંડુલકર ? ફોટો વાયરલ થતા ઉઠી ચર્ચા