20 August  2024

Photo : Instagram

પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ  28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી રમાશે

20 August  2024

Photo : Instagram

 ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લેશે, તેમાં 4 મહિલા ખેલાડી છે

Photo : Instagram

પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં સોનલ પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરશે

Photo : Instagram

પેરા ટેબલ ટેનીસ ખેલાડી સોનલ પટેલ વિરમગામની રહેવાસી છે

Photo : Instagram

સોનલ પટેલ પેરા ટેબલ ટેનીસ સીંગલ વુમન ક્લાસ ૩માં ભાગ લેશે 

Photo : Instagram

સોનલ પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો

Photo : Instagram

2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો

Photo : Instagram

કોમનવેલ્થ ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Photo : Instagram

પતિ-પત્ની બંન્ને  ટેબલ ટેનિસમાં વર્લ્ડ ક્લાસ ખેલાડી છે