ડ્રાય ફ્રુટ્સમાં હોય છે ભરપૂર પ્રમાણમાં વિટામીન, મીનરલ્સ અને ફાયબર
Photo credit-TV9 Hindi
4 October 2023
પલાળેલા ડ્રાય ફ્રુટ્સ ક્યારેક બની શકે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
કાજુ, બદામ, અખરોટ સહિત ડ્રાયફ્રુટસને પલાળીને ખાતા હોય છે લોકો
આયુર્વેદ અનુસાર પલાળેલા ડ્રાયફ્રુટ્સ બે મહિના જ સતત ખાવા જોઇએ
આયુર્વેદ અનુસાર બે મહિના સુધી સુકા મેવા સતત ખાવાથી શરીરમાં પોષક તત્વો વધી શકે
સતત ડ્રાય ફ્રુટસ ખાવાથી ગેસ, એસિડીટી અને અન્ય નુકસાન થઇ શકે
પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવાનું બંધ કર્યાના 15 દિવસ બાદ તેનું સેવન ફરીથી શરુ કરી શકાય
આ રીતે તમે બેલેન્સ કરીને ડ્રાયફ્રુટ્સનું સેવન કરી શકો
તમે ઇચ્છો તો ડ્રાયફ્રુટ્સને દુધમાં નાખીને ખાઇ શકો છો
અથાણું આ રીતે સાચવશો તો તેમાં નહીં લાગે ફુગ
Photo credit-Cookpad
3 October 2023
અહીં ક્લિક કરો